રાજકોટ:સિલ્વર ગોલ્ડ સોસાયટીમાં લોકો પાણીની પારાયણથી પરેશાન, જુઓ શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 01:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના સિલ્વર ગોલ્ડ સોસાયટીમાં લોકો પાણીની પારાયણથી પરેશાન છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે,, 3 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. પાણી ઓછા પ્રમાણ આવે છે. અને ચોમાસામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. ગંદા પાણીના કારણે બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.