Botad | કરા સાથે તૂટી પડેલા વરસાદને લઈને થયું ભારે નુકસાન, સર્વે કરાયો શરૂ Watch Video
abp asmita
Updated at:
30 Nov 2023 07:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBotad | રવિવારે કરા સાથે વરસેલા વરસાદે કપાસ, મગફળી, જીરું સહિતના પાકને નુકસાન થયું છે. જેને લઈને સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે. સર્વે બાદ જ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેનો ખ્યાલ આવશે.