બોટાદઃ દસ દિવસ પહેલા બનેલી સેફ્ટીવોલને હાથ મારતા થઈ જાય છે ભુક્કો, સ્થાનિકોએ કર્યો વીડિયો વાયરલ
બોટાદ(Botad)ના ગઢડાના લાખણકાથી ઉગામેડી તરફના રોડ સેફ્ટી વોલના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સ્થાનિકોએ દસ દિવસ અગાઉ બનેલ પુલનો વીડિયો વાયરલ કર્યો છે. રસ્તાની બાજુમાં આવેલી સેફ્ટી દિવાલ દસ દિવસ અગાઉ બની હતી જેને હાથ મારતા તે ભુક્કો થઈ જાય છે.
Tags :
Video Viral Botad Locals Destroyed Built Safety Wall ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 10 Days Old