ગઢડા નગરપાલિકાના કોગ્રેસના વિપક્ષના નેતા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ, જુઓ વીડિયો
ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષ નેતા વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરીયાદ નોંધાઇ છે. ગઢડા નગરપાલિકાના વિપક્ષના નેતા કનુભાઈ જેબલીયા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. 15 ઓક્ટોબરના રોજ ગઢડામા કોંગ્રેસના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલના ઉદ્ધાટનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં સ્ટેજ પર નિયમ કરતા વધુ આગેવાનોને બેસાડતા ફરિયાદ નોંધવામાં આવી હતી.