આજે ચિત્રા નક્ષત્ર અને ધનતેરસનો દુર્લભ યોગ, જુઓ વીડિયો
Continues below advertisement
આજે ચિત્રા નક્ષત્ર અને ધનતેરસનો દુર્લભ યોગ છે. આજે ધનતેરસ, કુબેર અને ધન્વંતરી દેવના પૂજનનું માહાત્મ્ય છે. શહેરીજનો સારા મુહૂર્તમાં ધન ધોઇ પરંપરા જાળવશે. સોનાના ભાવમાં ઘટાડો થતા 150 કિલોનું એડવાન્સ બુકિંગ પણ થયું.
Continues below advertisement
Tags :
Danteras Chitra Nakshatra Puja Hindu Festival Diamonds Religion Money Silver Gold Diwali Rajkot