ભૂજમાં જયનગર પાસે પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું

ક્ચ્છના ભૂજમાં વરસાદ વિના પાણીની નદીઓ વહી હતી. શહેરમાં જયનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયુ હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola