અસ્મિતા વિશેષ: સરકારની નિષ્ફ્ળતા કે નફરતી માહોલ ?

રાજસ્થાનના જોધપુરમાં ફાટી નીકળેલી સાંપ્રદાયકે હિંસામાં પથ્થરમારો થયો. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ હિંસા માટે કોણ જવાબદાર ?મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જન જીવન પ્રભાવિત થયું. મીઠી ઈદ પર ઝેર કેમ ?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola