BSFએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છના ક્રિક વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને બોટ સાથે ઝડપ્યો હતો. બોટની તપાસમાં બીએસએફને પાકિસ્તાની નાગરિક પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવ્યું નહોતું.
Continues below advertisement