કેવડિયા ખાતે બિલ્ડિંગ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી કાર્યક્રમનું આયોજન, કોણ કોણ આપશે હાજરી?
કેવડિયા ખાતે બિલ્ડિંગ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપ કુલપતિઓ ઉપસ્થિત રહ્યા છે. જેમાં રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા રોડ મેપ તૈયાર કરાશે.