ફટાફટઃ રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટનો નોંધાયો વધુ એક કેસ, કયા શહેરમાં મળ્યો કેસ?
રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં 42 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેણે સાત દિવસ પહેલા સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો. અગાઉ જામનગરમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે.