રાજ્યમાં કોરોના અને વાવાઝોડાના કારણે બંધ 125 ડેપોમાં બસ ફરી દોડાવાઈ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં એસટી(ST) બસ સેવા(Bus Service) કોરોના(Corona) અને વાવાઝોડાના કારણે બંધ હતી તેને ફરીથી કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના 125 જેટલા ડેપોમાં એસટીની 1 હજાર બસ ફરીથી દોડાવવામાં આવી છે.