ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની કરાઇ છે આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 03:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌક્તે” વાવાઝોડાના કારણે હજુ બે દિવસ રાજયમાં વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.