BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ

Continues below advertisement

BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ 

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજ અમદાવાદ જિલ્લા ગ્રામેય કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. તપાસ અર્થે પોલીસ તેના વધુમાંડની માગણી કરી શકે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યા બાદ મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો. સીઆઈડી ક્રાઈમ મહાઠગના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ રિમાંડની માંગણી કરી શકે છે. પહેલાના જે રિમાંડ મેળવવામાં આવ્યા હતા, તેમાં અનેક પૂછપરછ કરવામાં આવી અને ખુલાસા થઈ ચૂક્યા છે, જેમાં તેના બેંક અકાઉન્ટથી માંડીને તેણે કોને કોને મોંઘેદાટ ગિફ્ટસ આપી હતી. મોંઘાદાટ મોબાઈલ્સ આપ્યા હતા, કઈ રીતનું રોકાણ કર્યું હતું, કોણે કોણે તેમાં રોકાણ કર્યું હતું, આ તમામ બાબતોને લઈને પૂછપરજ કરવામાં આવી, જેમાં મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે અને હજુ વધુ રિમાન્ડની માગણી સીઆઈડી ક્રાઈમ કરી શકે છે. મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેકનું ફુલેકું ફેરવી નાખ્યું છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram