BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો

Continues below advertisement

BZ ગ્રૂપ કૌંભાડના મહાઠગની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે,જેમા કૌભાંડનો આંકડો અંદાજે રૂ. 422 કરોડ સુધી પહોંચ્યો છે સાથે સાથે નાણાંની હેરફેર કરવા 5 ખાનગી બેન્કમાં 20 ખાતા ખોલાયા હોવાની વાત સામે આવી છે,આ આખા કૌભાંડને સમજવા CID ક્રાઈમને CAની મદદ લેવી પડી છે અને સીએ મારફતે અધિકારીઓ આ કૌંભાડને હજી સમજી રહ્યાં છે.

આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પહેલું રોકાણ મોડાસાના શિક્ષકે કર્યું હોવાની ચર્ચા સામે આવી છે,CIDની તપાસની ગંધ ઝાલાને અગાઉથી આવી ગઈ હોવાથી તેણે વેબસાઈટને બંધ કરાવી દીધી છે,સૌથી ઓછું રોકાણ રૂપિયા 100નું કરાવી શકાતું હતું તેવી પણ સ્કીમ ચલાવતો હતો તો તેણે અત્યાર સુધીમાં રૂ.250 કરોડનું ચૂકવણું કરી દીધું છે,તો રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના હજુ બાકી છે.પૈસા પરત આપવા ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram