સી. આર પાટીલે વલસાડમાં કોવિડ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન, વિના મુલ્યે અપાશે એમ્બ્યુલન્સ સેવા
Continues below advertisement
વલસાડ માં નવા શરૂ થઈ રહેલા કોવિડ સેન્ટર નું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાને એમ્બ્યુલન્સ વિનામૂલ્યે સેવા આપશે..હાલની ચાલી રહેલી કોરોનાની મહામારી ને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પણ ઘરે ઘરે જઈ મારુ ગામ કોરોના મુક્ત અભિયાન અંગે ની કામગીરી શરૂ કરી દેવામાં આવીછે જે ખૂબ જ સરાહનીય કામગીરી છે તેવું ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
Continues below advertisement