પશ્ચિમ બંગાળમાં ફરી ચાલશે મમતા બેનર્જીનો જાદુ, ભાજપના ઉમેદવારને દીદીએ આપી માત

Continues below advertisement

પશ્ચિમ બંગાળમાં (west bengal) સતત ત્રીજીવાર મમતા બેનર્જીનો (mamta benrjee) જાદુ (magic) ચાલતો હોવાનો દેખાઈ રહ્યો છે. નંદીગ્રામ બેઠકથી (nandigram seat) મમતા દીદી અને ભાજપના ઉમેદવાર અભેન્દુ અધિકારી (abhendu adhikar) એકબીજાને ટક્કર આપી રહ્યા છે. ત્યારે બીજેપીના (BJP) ઉમેદવાર અભેન્દુ અધિકારીને માત આપી મમતા બેનર્જી આગળ નીકળ્યા છે. ટીએમસીને (TMC) 292 બેઠકમાંથી 208 સીટ મળી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હેટ્રીક (heatrick) થવાની શક્યતા નકારી શકાય નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram