આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સિંચાઇ, ઓફલાઇન વર્ગો અંગે ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં સિંચાઇના પાણી અંગે ચર્ચા કરાશે. તો સાથે જ ધોરણ-6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા થશે.