ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17 પોઝિટિવ કેસ, 36 તાલુકાઓમાં પડ્યો વરસાદ
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના (corona) 17 (positive cases) પોઝિટિવ કેસ. 22 દર્દીઓ થયા કોરોના મુક્ત. 24 કલાકમાં 36 તાલુકાઓમાં (36 talukas) વરસાદ પડ્યો. તાપીના કુકરમુંડા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો. ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
Continues below advertisement
Tags :
Gujarati News Afghanistan Gujarat News Rain President World News Corona State Taluka Positive ABP Asmita Live ABP Asmita Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati Samachar ABP Asmita Asmita Live Updates Kukarmunda Amarullah Saleh ABP ABMITA Gujarati