કોઈ વ્યક્તિ બ્લડ આપ્યા પછી વેક્સિન લઈ શકે ? એનાથી કોઈ આડ અસર ?
Continues below advertisement
વેક્સિનેશન કરતા પહેલા બ્લડ આપવું જરૂરી છે. કારણ કે બ્લડની અછત થવાના એંધાણ છે. એવામાં કોરોના રસી લેતા પહેલા બ્લડ ડોનેટ કરવું જોઈએ.
Continues below advertisement