અંબાજી મંદિરને ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત?, શ્રદ્ધાળુઓ માટે શું કરાઈ વ્યવસ્થા?,જુઓ વીડિયો
કોરોના સંક્રમણ અંગે અંબાજી મંદિર પાંચ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 30 એપ્રિલ સુધી આ મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. શ્રદ્ધાળુઓ માટે માતાજીના ઓનલાઈન દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે.