HNGUના ત્રણ વિદ્યાર્થીઓના જૂન-જુલાઈ 2018ના પ્રથમ વર્ષ MBBSના પરિણામ રદ્દ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 09:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના જૂન-જુલાઈ 2018ની પ્રથમ વર્ષ MBBSના પરિણામ રદ્દ કરાયા છે. આજ વિદ્યાર્થીઓના ત્રીજા વર્ષના MBBSના પરિણામ જાહેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.