વલસાડઃ રખડતા ઢોરનો વધ્યો આતંક, ભરબજારમાં બાખડ્યા આખલા; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. વલસાડમાં બે આખલાઓએ ભર બજારમાં લડાઈ કરતા નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે વાહનચાલકો અને વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Valsad Terror Stray Cattle ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Bulls In Bharbazar