Amreli:આ ગામની નદીમાં પૂર આવતા તણાઈ બોલેરો કાર, ત્રણ વ્યક્તિઓનો થયો આબાદ બચાવ
અમરેલી(Amreli) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસ્યો છે.અહીંયાના બાબરાના નડાદા ગામની નદીમાં પૂર(Flood) આવ્યું હતું. જેમાં એક બોલેરો કાર તણાઈ જેમાં સવાર ત્રણ વ્યક્તિઓનો બચાવ થયો છે.