ફટાફટઃએક સપ્તાહમાં રાજ્યમાં ઘટ્યા કોરોનાના કેસ, AIIMSના ડાયરેક્ટરે શું આપી ચેતવણી?,જુઓ મહત્વના સમાચાર

એક સપ્તાહમાં રાજ્યમાં કોરોના(Corona)ના કેસ(Case) ઘટીને અડધા થયા છે. છેલ્લા 24 કલાકમાં 228 પોઝિટીવ કેસ નોંધાયા અને 874 લોકો રિકવર થયા છે. આ સાથે 29 જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કેસ ઘટતા સાજા થવાનો દર 97.98 ટકા થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola