રાજ્યમાં લોકડાઉન વખતે શ્રમિકો પર થયેલા કેસ ખેંચાશે પરત, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
લોકડાઉન(Lockdown) સમયે રાજ્યમાં શ્રમિકો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે. જાહેરનામા ભંગ બદલ 500 કરતા વધારે શ્રમિકો સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે.
Tags :
Gujarati News Lockdown ABP ASMITA Case Manifesto State Government Labor ABP Live ABP News Live