અરવલ્લીની ત્વિષા પટેલે વધાર્યું ગુજરાતનું ગૌરવ, જૂનિયર સાયન્ટિસ્ટને પદ્મશ્રી એવોર્ડ માટે કરાઈ નોમિનેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી(Aravalli)ના મેઘરજ(Meghraj)ના ગોઢા ગામની ત્વિષા પટેલને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ત્વિષા ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2ની પરીક્ષામાં પ્રથમ આવી છે.ત્વિષા જૂનિયર સાયન્ટિસ્ટ છે.