પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
Continues below advertisement
પાટણ: આજે પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાત રાજ્યના 62માં સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર.પટેલ આ કાર્યક્રમમાં હાજર છે. મુખ્યમંત્રી પાટણ જિલ્લામાં વિવિધ રૂ.38,609 લાખના વિકાસના કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે, જેનો 3,21,630 નાગરિકોને લાભ થશે.
Continues below advertisement