કેવડિયા કોલોની ખાતે 31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
કેવડિયા કોલોની ખાતે આઝાદીકા અમૃત મહોત્સવની ધૂન પર એકતા પરેડ દિવસ ઉજવાશે. જેને માટે તડામાર તૈયારીઓ શરુ કરી છે. 31 ઓક્ટોબરે એકતા દિવસ નિમિત્તિ પરેડ યોજાશે. જેની રિહરસાલ યોજાઈ હતી.