દિવાળીના તહેવારને લઇને દ્વારકાધીશ મંદિરના સમય અને કાર્યક્રમમાં કરાયો ફેરફાર, જુઓ વીડિયો
આગામી દિવાળી પર્વ નિમિતે દ્વારકાધીશ જગતમંદિરના સમય અને કાર્યક્રમ માં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે આવતા દર્શનાર્થીઓ અને મંદિરની સુરક્ષાને લઇને મંદિર વહીવટી તંત્ર સજ્જ અને એલર્ટ બન્યું છે. પૂજારી પરિવાર , પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.