રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટકર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના આઠ મહાનગરોમાં 25 ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News State Change Night Curfew Time ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Eight Metropolises ABP Asmita Live