રાજ્યમાં ઠંડી વચ્ચે ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, શું આગાહી કરી હવામાન વિભાગે?

Continues below advertisement

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram