રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસરથી અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે.