Amreli માં પેટ્રોલપંપ માલિકને ધમકી આપનાર છત્રપાલ વાળાની ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
પેટ્રોલપંપના માલિક પાસેથી 10 લાખની ખંડણી માંગવાના કેસમાં અમરેલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અમરેલી પોલીસે પેટ્રોલપંપ માલિકને ધમકી આપનાર છત્રપાલ વાળાની ધરપકડ કરી હતી. પોલીસે તેને ઘટના સ્થળે લઇ જઇને રીકંસ્ટ્રક્શન કર્યું હતું. આરોપી છત્રપાલ વાળાને પેટ્રોપંપ પર લઈ જઈને રીકંસ્ટ્રક્શન કરાયું હતું.
Continues below advertisement