Banaskantha: રાધનપુર હાઈવે પર આવેલ આ પેટ્રોલ પમ્પ પર ત્રણ શખ્સોએ રિવોલ્વરની બતાવીને આચરી લૂંટ

Continues below advertisement

બનાસકાંઠા(Banaskantha)ના રાધનપુર હાઈવે(Radhanpur Highway) પર આવેલ ભાગ્યોદય પેટ્રોલ પમ્પ પર ત્રણ શખ્સોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી છે. રાધનપુર તરફથી કારમાં આવેલ આ શખ્સોએ 15 હજારથી વધુની લૂંટ આચરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram