Chhota Udepur School | છોટાઉદેપુરના બિલવાંટમાં કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhota Udepur School | શિક્ષણ અંગે સરકારના દાવાઓથી તદ્દન વિપરીત સ્થિતિ છોટાઉદેપુરના સરહદી ગામ એવા બિલવાંટની છે. એક થી આઠ ધોરણની શાળામાં માત્ર એક જ ઓરડો છે. તેવામાં કડકડતી ઠંડીમાં પણ ગરીબ આદિવાસી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે.