છોટાઉદેપુરઃ નસવાડીના બરોલીમાં દેવલીયા ચોકડી પર કપાસના છોડ સળગાવી ખેડૂતે કર્યો વિરોધ
Continues below advertisement
છોટાઉદેપુરના નસવાડીના બરોલીના ખેડૂતે દેવલીયા ચોકડી પર કપાસના છોડ સળગાવી અનોખો વિરોધ કર્યો હતો. બિયારણની દુકાનમાંથી 3200માં લીધેલા બિયારણમા ફક્ત કપાસ ના છોડ ઉગ્યા પણ કપાસના ઝીડવા ન લાગતા ખેડૂતે દુકાન આગળ રોડ પર કપાસના છોડ સળગાવી વિરોધ કર્યો હતો.
Continues below advertisement