છોટાઉદેપુરઃ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મોડેલ એશ્રા પટેલનો પરાજય, કોણી થઈ જીત?
છોટાઉદેપુરમાં મોડેલ એશ્રા પટેલનો પરાજય થયો છે. મુંબઈની મોડેલ એશ્રા પટેલે સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી. કાવિઠા ગ્રામ પંચાયત ઘણી ચર્ચામાં આવી હતી.