ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
22 Dec 2021 07:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો ઝીંકાય રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 87 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓ સાજા થયા છે.