છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો

છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં સવારથી જ વાદળ છાયું વાતાવરણ થયું હતુ. છોટાઉદેપુરના બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બોડેલી તાલુકાના જબુગામ, ચાંચક, મુલધરમાં પણ વરસાદ વરસ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola