છોટાઉદેપુર: શિક્ષકની હત્યા મામલે ખુલાસો, પ્રેમિકા અને તેના પતિનું હતું ષડયંત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ

છોટાઉદેપુરના ચુલી ગામે શિક્ષકની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શિક્ષકની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. દિવ્યાનઁગ શિક્ષકના ભૂતકાળમાં મહિલા સાથે સંબંધ હતા. પરંતુ મહિલાના લગ્ન થતા તેને તમામ સંબંધો તોડયા હતા. પરંતુ ફરી બંને વચ્ચે સંપર્ક થયા હતા. પરંતુ શિક્ષકે દબાણ કરતા મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola