છોટાઉદેપુરઃ બોડેલી પંથકમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, વિવિધ વિસ્તારો ફેરવાયા બેટમાં

Continues below advertisement

છોટાઉદેપુર(Chhotaudepur)ના બોડેલી(Bodeli) પંથકમાં સવારથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહીંયા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. અહીંયાના દીવાન ફળિયા, રજાનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram