છોટાઉદેપુરઃ વરસાદને કારણે વિવિધ સોસાયટીમાં ભરાયા પાણી, ઘરવખરીને ભારે નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 07:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટા ઉદેપુરમાં ભારે વરસાદને કારણે વિવિધ સોસાયટીમાં પાણી ભરાયા છે. અહીંયા આવેલી નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે.