local body election: AIMIMના અધ્યક્ષ ઓવૈસી રાજ્યના ત્રણ શહેરોમાં સભા ગજવશે
Continues below advertisement
છ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે AIMIMનો આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. AIMIMના અધ્યક્ષ ઓવૈસી ત્રણ શહેરોમા ઓવૈસી ત્રણ શહેરોમાં સંમેલન કરશે.
Continues below advertisement