પોર્ન વીડિયો બનાવી અપલોડ કરનાર ગેંગ ઝડપાઇ, કઇ એક્ટ્રેસની કરાઇ ધરપકડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પોર્નોગ્રાફી વીડિયો મામલામાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ધરપકડ કરી હતી. ગહના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. સૂત્રોના મતે ગહનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ હતું.