રાજ્યમાં આગામી ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે  ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે રાજયમાં ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે રાજયમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. કચ્છના નલિયામાં તો સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું છે જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું છે. રાજયમાં કુલ 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram