રાજ્યના બે શહેરોમાં કોરોના વેક્સીનેશનના ડ્રાય રનનો આજે બીજો દિવસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના વેક્સીનેશન પહેલા રાજ્યમાં ડ્રાય રન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન રાજયમાં ગાંધીનગર અને રાજકોટમાં વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરવામાં આવી રહ્યું છે. કેંદ્ર સરકારે વેક્સિનેશનના ડ્રાય રન માટે જે ચાર રાજયોની પસંદગી કરી છે તેમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન વેક્સિનેશન માટે તૈયાર કરાયેલી સમગ્ર ચેઈનનો પ્રિટેસ્ટ કરવામાં આવશે.