ચિંતા ના કરશો ચિંતન છે: શું છે કોરોના વેક્સીન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા?
પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થશે.પણ રસી લેતા પહેલા તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પણ કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું તેની ચિંતા છે તો હું આપને જણાવીશ ચિંતા ના કરશો ચિંતન છે