Vadodara માં શ્રીજી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો અને ડોક્ટરો વચ્ચે કેમ થઇ મારામારી?
Continues below advertisement
વડોદરામાં શ્રીજી હૉસ્પિટલમાં દર્દીના પરિજન અને તબીબો વચ્ચે મારામારીની ઘટના બની હતી. દર્દીને ઓક્સિજન કેવી રીતે ઓછું થઈ ગયું તેમ કઈ તબીબો સાથે પહેલા પરિજનોએ બોલાચાલી કરી હતી. ડૉક્ટરે તેમને સમજાવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બાદમાં પરિજનો ઉશ્કેરાયા અને તબીબો સાથે મારામારી કરી હતી.
Continues below advertisement