લારી હટાવવા મુદ્દે શહેર વિકાસ મંત્રી વિનુ મોરડિયાની સ્પષ્ટતા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શહેર વિકાસ મંત્રી વિનુ મોરડિયા લારી હટાવવા મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેઓએ જણાવ્યું છે કે,, વેજ અને નોનવેજ મામલે કોઈ પ્રશ્ન નથી. રસ્તા વચ્ચે અડચણરૂપ થતી લારીઓ જ હટાવવામાં આવશે. રાહદારીઓ અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Clarification ABP Live Nonveg Larry City Development Minister Vinu Mordia Wedge