અમદાવાદ:નોનવેજની લારીઓ દૂર, પ્રજા હિત માટે નિર્ણય:ચેરમેન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ કમિટીએ નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપ્યો છે. જે બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,, આ લારીઓના કારણે રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીઓ થઇ રહી હતી. પ્રજા હિતના કારણે જ આ નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram